Pomegranate : દાડમ ખાવાના છે ગજબના ફાયદા, પેટના પ્રોબ્લેમ માટે તો અકસીર ઈલાજ છે

Pomegranate benefits : દાડમ ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે લોહી અને આયર્નની ઉણપને દૂર કરે છે અને વિટામિનથી ભરપૂર હોય છે. તેના સેવનથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

| Updated on: Sep 03, 2024 | 2:27 PM
4 / 6
સ્કિન : રોજ દાડમ ખાવાથી સ્કીન પણ સારી રહે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

સ્કિન : રોજ દાડમ ખાવાથી સ્કીન પણ સારી રહે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

5 / 6
મેમરી પાવર : જો તમારો મેમરી પાવર ઓછો હોય તો રોજ દાડમ ખાવું જોઈએ. જેનાથી યાદશક્તિ વધે છે.

મેમરી પાવર : જો તમારો મેમરી પાવર ઓછો હોય તો રોજ દાડમ ખાવું જોઈએ. જેનાથી યાદશક્તિ વધે છે.

6 / 6
વજન ઘટે છે : દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

વજન ઘટે છે : દાડમમાં ઓછી કેલરી અને ચરબી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.