HDFC Bank Share Price: લાંબા સમયની મંદી પછી HDFC બેંકના શેરમાં મોટો ટર્નિંગ પોઇન્ટ, ઇન્ડિકેટરે આપ્યા ખરીદીના મજબૂત સંકેતો

HDFC બેંકના શેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ઘટાડો હવે અટકતો હોય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. ચાર્ટ પર RSI ઇન્ડિકેટર ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવીને રિકવરી તરફ આગળ વધી રહ્યો છે, જે દર્શાવે છે કે આ શેર હવે અહીંથી મોટી ઉડાન ભરવા માટે તૈયાર છે.

| Updated on: Jun 04, 2026 | 8:52 PM
1 / 5
ચાર્ટમાં દર્શાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી HDFC બેંકના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો,માર્કિંગમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માર્ચ 2026ના અંતમાં (Mon 30 Mar '26) આ શેરનો વીકલી RSI ઘટીને 19.66 ના સ્તરે પહોંચી ગયો હતો. RSI 20 ની નીચે જવાનો અર્થ એ છે કે શેરમાં ભારે વેચવાલી (Oversold) થઈ હતી.

2 / 5
આ મંદીના કારણે ઘણા રોકાણકારોએ ગભરાટમાં આવીને પોતાના શેર વેચી દીધા હતા. આ ઘટાડા પછી લાંબા સમય સુધી શેર 20 થી 30 ના RSI લેવલને ક્રોસ કરી શક્યો ન હતો અને જો વચમાં થોડો વધારો થયો તો પણ તે ટૂંકા સમય માટે જ હતો.

3 / 5
વર્તમાન સ્થિતિ અને તેજીના મજબૂત સંકેતો, હવે આ શેરમાં એક મોટો સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. રાઉન્ડ માર્કિંગમાં જોઈ શકાય છે કે, 1 જૂન 2026 (Mon 01 Jun '26) ના રોજ ઇન્ડિકેટર લાઇન 20 ના સ્તરને વટાવીને 31.85 પર પહોંચી ગઈ છે. આ સિગ્નલ કન્ફર્મ કરે છે કે શેરમાં બોટમ (સૌથી નીચલું સ્તર) બની ચૂક્યું છે અને હવે અહીંથી પ્રાઇસ ઝડપથી નીચે જવાની શક્યતા નહિવત છે.

4 / 5
ભવિષ્યની દિશા: રોકાણની ઉત્તમ તક, ટેકનિકલ ચાર્ટના ક્લિયર રેફરન્સ પરથી સ્પષ્ટ થાય છે કે HDFC બેંકનો શેર હવે રોકેટની જેમ બૂમ કરવા એટલે કે મોટી તેજી પકડવા માટે બિલકુલ તૈયાર છે. આ સંકેતોને જોતા ટ્રેડર્સ અને લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેરમાં એન્ટ્રી કરવાનો (ખરીદી કરવાનો) આ સૌથી યોગ્ય અને બેસ્ટ સમય સાબિત થઈ શકે છે.

5 / 5
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Follow Us