Women’s health : મહિલાઓને પીરિયડ્સ મોડા આવવા કઈ બીમારીના લક્ષણ હોય છે, જાણો ડોક્ટર પાસેથી

સામાન્ય રીતે મહિલાઓના પીરિયડ્સ મોડા આવવા એ ગર્ભધારણ કે પછી મોનોપોઝ પણ કહેવામાં આવે છે. આ સિવાય અનેક કારણો છે જેના કારણે પીરિયડ્સ મોડા આવે છે. આ કારણમાં કેટલીક બીમારીઓ પણ સામેલ છે. સામાન્ય રીતે પીરિયડ્સની સાઈકલ 28 દિવસની હોય છે.

| Updated on: May 24, 2025 | 7:12 AM
4 / 8
જો પીરિયડ્સ 2 થી 3 દિવસ મોડા આવે છે. તો ડોક્ટર પાસે જવાની જરુર નથી. આ સિવાય પીરિયડ્સ મોડા આવવાની સાથે  શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. જેમ કે વાળ ખરવા, મૂડ સ્વિંગ અને થાક લાગે તો ડોક્ટર પાસે જરુર જવું જોઈએ.

5 / 8
જો તમને પીરિયડ્સ સતત અનિયમિત અથવા મોડા આવતા હોય, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે જેથી રોગનું નિદાન થઈ શકે અને યોગ્ય સારવાર મળી શકે.

6 / 8
પીરિયડ્સ મોડા આવવા પાછળનું એક કારણ તણાવ પણ છે. જો તમે વધારે તણાવ લો છો તો આ કારણ બની શકે છે.

7 / 8
  મેનોપોઝ તરફ દોરી જતો  તબક્કો છે, જે દરમિયાન સ્ત્રીના હોર્મોન્સમાં વધઘટ થવા લાગે છે. તે સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં થાય છે,

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)