Women’s health : શું તમને પણ દર મહિને સમય પહેલાં પીરિયડ્સ આવે છે? ડોક્ટર પાસેથી જાણો આની પાછળનું કારણ

જો તમને પણ દર મહિને સમય પહેલા પીરિયડ્સ આવે છે. તો આની પાછળ અનેક કારણો જવાબદાર છે. પીરિયડ્સ ડેટ પહેલા આવવા એ નોર્મલ વાત છે કે, ગંભીર ચાલો આના વિશે વિસ્તારથી જાણીએ.

| Updated on: May 25, 2025 | 7:15 AM
4 / 9
આ સાથે તમારુ વધતુ વજન કે પછી ઓછુ થતુ વજન પણ હોર્મોન્સ અને પીરિયડ્સને પ્રભાવિત કરી શકે છે.જેનાથી તમારા પીરિયડ્સ જલ્દી આવી શકે છે.

5 / 9
તણાવ કે ચિંતા તમારા હોર્મોન્સને પ્રભાવિત કરી શકે છે. જો તમે તણાવ કે ડિપ્રેશનમાં છો. તો તમને સમય પહેલા પીરિયડ્સ આવી શકે છે. આટલું જ નહી તણાવના કારણે તમારા પીરિયડ્સ મોડા પણ આવી શકે છે. જેના માટે જો તમે તણાવમાં રહો છો તો મેડિટેશન કે યોગ જરુર કરો.

6 / 9
જો તમારી રુટિન લાઈફમાં કોઈ બદલાવ થઈ રહ્યો છે. તો પણ હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે. રુટિન લાઈફમાં ફેરફારના કારણે પીરિયડ્સ વહેલા અને મોડા પણ આવી શકે છે.

7 / 9
જો તમે વારંવાર ગર્ભનિરોધકની દવાઓનું સેવન કરો છે. તો આની અસર તમારા હોર્મોન્સ અને માસિક ચક્ર પર પડી શકે છે. ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરવાથી હોર્મોનલમાં બદલાવ થાય છે. જે સમય પહેલા પીરિયડ્સનું કારણ બની શકે છે.

8 / 9
જે મહિલાઓને  શારીરિક સમસ્યા પીસીઓડી,થાયરોડ કે પછી એન્ડોમેટ્રિઓસિસ છે. તેમને પીરિયડ્સ સમય કરતા વહેલા આવી શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)