Women’s Health : શું તમને પણ વધારે પડી રહ્યું છે સફેદ પાણી ? આ છે સૌથી મોટું કારણ, જાણો

શું તમને પણ વધારે પડતું સફેદ પાણી પડવાની સમસ્યા છે. તમે જાણો છો પ્રાઈવેટ પાર્ટમાંથી સફેદ પાણી કેમ પડે છે. તેમજ આનાથી કઈ રીતે બચી શકાય. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Mar 19, 2025 | 8:10 AM
4 / 7
સફેદ પાણી જે પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળતું પ્રવાહી તરીકે પણ ઓળખવામાં આવે છે, સફેદ પાણી વધારે પડવાથી ચકકરઆવવા, થાક લાગવો, ખંજવાળ આવવી, પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થવો, માથું દુખવું તેમજ કબજીયાત થવી આ બધા સફેદ પાણીના લક્ષણો છે.

5 / 7
સતત વધુ પડતો સ્રાવ યીસ્ટ ઇન્ફેક્શન, ગોનોરિયા, ગર્ભાશયના મુખમાં સમસ્યા અને ઘણા કિસ્સાઓમાં કેન્સરનો પણ સંકેત આપી શકે છે.આનાથી સર્વાઇકલ કેન્સર પણ થઈ શકે છે.  આ સ્રાવ ક્યારેક ગર્ભાશયના મુખમાં કોઈ ચેપને કારણે હોઈ શકે છે. જો સમયસર ખબર પડે તો તેની સારવાર શક્ય છે.

6 / 7
જો તમને વધારે પડતું સફેદ પાણી પડી રહ્યું છે. તો સૌથી પહેલા કોઈ ગાયનેકોલોજિસ્ટને દેખાડો અને દરરોજ પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરો,ડાયટને બ્લેશ રાખો. હાઇડ્રેશનનું ધ્યાન રાખો અને તમારા આહારમાં મેથીના દાણા અને એલોવેરાનો રસ સામેલ કરો.

7 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)