Women’s health : સી-સેક્શન ડિલિવરી પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ? ડૉક્ટર પાસેથી જાણો

સી-સેક્શન ડીલિવરી પછી શારીરિક સંબંધ માટે કેટલો સમય રાહ જોવી જોઈએ.આજે આપણે આ વિશે વધુ માહિતી ગાયનેકોલોજિસ્ટ ડૉ. પાસેથી જાણીશું. ચાલો જાણીએ કે સી-સેક્શન ડિલિવરી પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ?

| Updated on: Aug 25, 2025 | 2:58 PM
4 / 9
જો તમને શારીરિક રીતે અસ્વસ્થતા ન લાગે અથવા તમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર હોવ, તો શારીરિક સંબંધ પહેલા બાંધી શકાય છે. પરંતુ, ડિલિવરી પછી ઝડપથી સ્વસ્થ થવા માટે, 6 અઠવાડિયા સુધી શારીરિક સંબંધ બાંધવાનું ટાળો.

5 / 9
તો ચાલો જાણીએ સી -સેક્શન બાદ કેમ શારીરિક કેમ બાંધવો જોઈએ નહી. સી-સેક્શન ડિલિવરી પછી તરત જ શારીરિક સંબંધ બાંધવો જોખમભર્યું રહેશે. સી-સેક્શન બાદ શારીરિક સંબંધ બાંધવાથી પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લડ નીકળવાની સમસ્યા રહી શકે છે.

6 / 9
 ત્યારે મહિલાઓને દુખાવો અને કેટલીક વખત ઈન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવાથી પેલ્વિક એરિયાની આજુબાજુ દબાવ પડે છે. ત્યારે કેટલીક વખત વજાઈનલ ડ્રાઈનેસની પણ સમસ્યા થઈ શકે છે.

7 / 9
સામાન્ય રીતે, સી-સેક્શન અથવા સિઝેરિયન ડિલિવરી પછી શારીરિક સંબંધ સામાન્ય કરતાં થોડું વધુ પીડાદાયક હોઈ શકે છે. શારીરિક સંબંધ અથવા પેનિટ્રેશન દરમિયાન, પેટના તે ભાગ પર દબાણ આવે છે જ્યાં ડિલિવરી સમયે ટાંકા કરવામાં આવ્યા હતા.

8 / 9
 જો કે, આ લાંબા સમય સુધી દુખાવો રહેતો નથી, પરંતુ તે કેટલીક ડિલિવરી પછી થોડા દિવસો કે મહિનાઓ સુધી જ થઈ શકે છે. તેથી, સી-સેક્શન પછી તરત જ શારીરિક સંબંધ બાંધતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)