Women’s health : જો યીસ્ટ ઇન્ફેક્શનની તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો 4 પરેશાનીઓ ઊભી થઈ શકે છે, તેમને અવગણશો નહીં

યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમ કે, સ્કિન ઈન્ફેક્શન, ખંજવાળ કે પછી રેડનેસ પણ જોવા મળી શકે છે. તો ચાલો જાણી આ સમસ્યાને અવગણશો નહી.

| Updated on: Nov 03, 2025 | 7:29 AM
4 / 8
યીસ્ટ ઈન્ફેક્શનના કારણે ખંજવાળ અને બળતરા વધી ગઈ છે. આ પ્રકારની સ્થિતિમાં ખંજવાળને રોકવી ખુબ મુશ્કેલ બની જાય છે. ખંજવાળ આવવાથી આ વિસ્તારમાં લાલાશ થઈ જાય છે. હવે જો આ યીસ્ટ ઈન્ફેક્શનની સાથે  ઘાની સારવાર ન કરવામાં આવે તો સ્કિનના ઈન્ફેકશનનું જોખમ પણ વધી જાય છે. ધ્યાનમાં રાખો કે સ્કિનના ઈન્ફેક્શનથી અનેક સમસ્યા થઈ શકે છે.

5 / 8
જો સમય રહેતા યીસ્ટ ઈન્ફેક્શનની સારવાર ન કરવામાં આવે તો. સંક્રમણ ડાઈજેસ્ટિવ ટ્રૈકટ સુધી પહોંચી જાય છે.  આ પ્રકારની સ્થિતિમાં ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસીસ થઈ શકે છે. આ યીસ્ટ ઈન્ફેક્શનના કારણે બ્લોટિંગ, ગેસ અને ડાયરિયા જેવી પરેશાનીઓ પણ થઈ શકે છે. યીસ્ટ ઈન્ફેક્શનના કારણે પેટમાં ઈન્ફેક્શન ફેલાય શકે છે. જે પાચન સંબંધી સમસ્યાનું કારણ પણ બની શકે છે.

6 / 8
જો તમે લાંબા સમય સુધી યીસ્ટ ઇન્ફેક્શનની સારવાર ન કરાવો છો, તો તે ઘણી અન્ય સ્થિતિઓ તરફ દોરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તેનો તાત્કાલિક ઉપચાર ન કરવામાં આવે, તો તે મટાડ્યા પછી પણ ઈન્ફેક્શનનું ફરીથી થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને, જો કોઈ વ્યક્તિ તેનો સંપૂર્ણ ઉપચાર ન કરાવે, તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

7 / 8
યીસ્ટ ઇન્ફેક્શન પછી, યોગ્ય સારવાર મેળવો. જ્યાં સુધી તમે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાઓ ત્યાં સુધી સારવાર બંધ કરશો નહીં.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)