ગુજરાતી કંપનીએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા ! શેર 50 % તૂટ્યો, સેબીની મોટી કાર્યવાહી

આ ફૂડ્સના શેર સતત સમાચારમાં રહે છે. છેલ્લા ત્રણ દિવસથી કંપનીના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોક લગભગ 50% ઘટ્યો છે. સ્ટોક છ મહિનામાં 43% ઘટ્યો છે અને વર્ષ-ટુ-ડેટ (YTD) 45% થી વધુ નીચે છે. તેનું માર્કેટ કેપ રૂ. 964.46 કરોડ હતું.

| Updated on: Dec 10, 2024 | 9:49 PM
4 / 8
આ સાથે સેબીએ કંપનીને તેના રાઈટ્સ ઈશ્યુમાંથી ઊભા કરાયેલા 49.82 કરોડ રૂપિયા પાછા લાવવાનો આદેશ આપ્યો હતો જે ખોટી રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કંપની પર 7 વર્ષ માટે પબ્લિક ફંડ એકઠું કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

5 / 8
સેબીના આદેશ અનુસાર, મિસ્ટાન ફૂડ્સે નકલી એન્ટિટી બનાવીને તેના વેચાણ અને ખરીદીના આંકડામાં વધારો કર્યો હતો. આમાંથી ઘણા કંપનીના એમડી હિતેશકુમાર ગૌરીશંકર પટેલ અને તેમના સંબંધીઓ સાથે સંકળાયેલા હતા.

6 / 8
આ શેલ કંપનીઓનો ઉપયોગ મિષ્ટાન ફૂડ્સ અને તેના સહયોગીઓ વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવા માટે થતો હતો, જેના કારણે કંપનીની નાણાકીય સ્થિતિ કથળી હતી. જોકે, કંપનીએ સેબીના આદેશમાં કરાયેલા આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેની કાનૂની ટીમ પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરી રહી છે

7 / 8
મિસ્ઠાન ફૂડ્સના શેરની કિંમત એક સપ્તાહમાં 30% થી વધુ અને એક મહિનામાં 39% થી વધુ ઘટી છે. સ્ટોક છ મહિનામાં 43% ઘટ્યો છે અને વર્ષ-ટુ-ડેટ (YTD) 45% થી વધુ નીચે છે. તેનું માર્કેટ કેપ રૂ. 964.46 કરોડ હતું.

8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.