
એપ્રિલમાં હાઇડ્રોપાવર કંપનીએ કહ્યું હતું કે, તે બોન્ડ્સના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા રૂ. 2000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાનું વિચારશે. માર્ચ 2025માં પૂરા થયેલા ક્વાર્ટરમાં, કંપનીનો નફો 52 ટકા વધીને રૂ. 919.63 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 605 કરોડનો નફો નોંધાવ્યો હતો.

6 જૂનના રોજ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં કંપનીના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. ટ્રેડિંગના છેલ્લા 1 મહિનામાં કંપનીના શેર 11.02 ટકા વધ્યા છે. આ સાથે, કંપનીના શેરની કુલ કિંમત રૂ. 89.04 પ્રતિ શેર થઈ ગઈ છે.
Published On - 8:10 pm, Sun, 8 June 25