Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો કડાકો! એક મહિનામાં ₹14,400 સસ્તું થયું 24 કેરેટ ગોલ્ડ

લગ્નની સિઝન વચ્ચે સોનું ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત નરમાઈ જોવા મળી રહી છે. એક મહિનાની સરખામણીએ કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાણો રાજ્યનાં 10 મુખ્ય શહેરોમાં સોનાની કિંમત, છેલ્લા 10 દિવસનો ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.

| Updated on: Nov 18, 2026 | 12:07 PM
1 / 7
આજની તારીખ 18 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,33,310 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,22,200 અને 99,980 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 09 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,44,650 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,32,600 અને 1,08,490 હતો. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 18 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,33,310 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,22,200 અને 99,980 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (18 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,22,200 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,33,310 છે. જ્યારે 18 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,47,710 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹14,400 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,33,310.00 અને 3% GST (₹3,999.30) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,56,007.70 થી ₹1,68,170.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,33,976.55 થી ₹1,34,643.10 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.