Gold Silver Rate In Gujarat : 10 દિવસના સૌથી નીચલા સ્તરે ગગડ્યા સોનાના ભાવ! ગુજરાતમાં આજે સોનું ખરીદવાની ઉત્તમ તક, જુઓ 24K, 22K અને 18Kના દરો

ગુજરાતમાં સોનાના ભાવમાં આજે કેટલો ફેરફાર થયો અને છેલ્લા 10 દિવસમાં ભાવની ચાલ કેવી રહી? અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના તાજા ભાવ, 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફાર તેમજ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચના તફાવત વિશે અહીં જાણો.

| Updated on: Oct 15, 2026 | 11:45 AM
1 / 7
આજની તારીખ 15 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,490 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,200 અને 1,10,620 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 અને 11 ઓક્ટોબરના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજના તારીખે નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,47,490 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,200 અને 1,10,620 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (15 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,35,200 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાના ભાવ ₹1,47,490 છે. જે 15 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,53,220 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,730 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,47,490.00 અને 3% GST (₹4,424.70) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,72,598.30 થી ₹1,86,037.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,48,227.45 થી ₹1,48,964.90 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.