Gold Silver Rate In Gujarat : તહેવારો પહેલાં જ સોનાના ભાવમાં ભડકો, અમદાવાદથી રાજકોટ સુધી 24K સોનાનો ભાવ ₹1.51 લાખ પાર !

ગુજરાતમાં આજે (10 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં 24, 22 અને 18 કેરેટ સોનાના નવા ભાવ જાહેર થયા છે. સોનું ખરીદતાં પહેલાં આજના લેટેસ્ટ રેટ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત જરૂર જાણી લો.

| Updated on: Oct 10, 2026 | 12:24 PM
1 / 7
આજની તારીખ 10 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ આજના તારીખે જ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww)

3 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 06 ઓક્ટોબરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,070 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,650 અને 1,11,800 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (10 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,38,850 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાના ભાવ ₹1,51,470 છે. જે 10 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,55,560 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹4,090 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,51,470.00 અને 3% GST (₹4,544.1	0) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,77,254.90 થી ₹1,91,052.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,52,227.35 થી ₹1,52,984.70 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)

Follow Us
Loading...
Unable to load recommendations.