Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં એક મહિનામાં ₹9,390 નો મોટો કડાકો! દાગીના ખરીદતાં પહેલાં જાણો આજનો લેટેસ્ટ રેટ

ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ નોંધાયો છે. જાણો અમદાવાદ સહિત ગુજરાતનાં 10 મુખ્ય શહેરોમાં આજના સોનાના ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત.

| Updated on: Oct 27, 2026 | 11:30 AM
1 / 7
આજની તારીખ 27 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,43,340 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,31,400 અને 1,07,510 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 19 ઓક્ટોબરના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,090 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,35,750 અને 1,11,070 છે. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 23 ઓક્ટોબરના રોજ હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,42,430 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,30,560 અને 1,06,820 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (27 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,31,400 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,43,340 છે. જે 27 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,52,730 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹9,390 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,43,340.00 અને 3% GST (₹4,300.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,67,742.80 થી ₹1,80,808.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,44,056.70 થી ₹1,44,773.40 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Magnific)

Follow Us
Loading...
Unable to load recommendations.