Gold Silver Price : સોના-ચાંદીમાં હજી મોટો ધડાકો બાકી! ગોલ્ડમાં રૂપિયા 4,000 સુધીના ઘટાડાની શક્યતા, ચાંદીમાં પણ ભારે ઉથલપાથલ..

MCX Gold Futures : MCX સોના-ચાંદી ફ્યુચર્સમાં હાલ ભારે દબાણ છે. "Close = Low" પેટર્ન મજબૂત વેચવાલી સૂચવે છે, ખાસ કરીને સંસ્થાકીય ખેલાડીઓ દ્વારા. સોનામાં ₹4,000 ની કરેકશન શક્ય છે.

| Updated on: Feb 01, 2026 | 9:22 AM
1 / 5
MCX Gold Futures ના 1 Hour Time Frame ચાર્ટમાં હાલમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સતત lower highs અને sharp rejection દર્શાવે છે કે માર્કેટમાં sellers હાવી છે. તાજેતરમાં Gold માં અંદાજે ₹4,000 સુધીની વધુ કરેકશનની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ભાવ મહત્વના resistance ઝોન પરથી સ્પષ્ટ રીતે નકારવામાં આવ્યો છે. Momentum indicators અને price structure બંને bearish તરફ ઈશારો કરી રહ્યા છે.

2 / 5
ચાર્ટ પર સૌથી મહત્વની બાબત એ છે કે અનેક કલાકો સુધી Gold ના candles નું Close અને Low લગભગ એકસરખું રહ્યું છે. ટેકનિકલ એનાલિસિસમાં આ પેટર્ન ખૂબ જ strong selling pressure બતાવે છે. એટલે કે દરેક કલાકે ખરીદદારો ભાવ ઉંચો રાખવામાં નિષ્ફળ રહ્યા અને અંતે sellers એ પૂરેપૂરો કાબુ મેળવી લીધો. આ પ્રકારની price action સામાન્ય રીતે આગળ વધુ downside માટે માર્ગ ખોલે છે.

3 / 5
બીજા ચાર્ટમાં Silver Futures ની સ્થિતિ તો Gold કરતા પણ વધુ નબળી દેખાઈ રહી છે. Silver માં aggressive sell-off જોવા મળ્યો છે અને candles ખૂબ લાંબા bearish bodies સાથે બંધ થઈ રહ્યા છે. અહીં પણ 1 Hour Time Frame પર Close = Low જેવો પેટર્ન વારંવાર જોવા મળ્યો છે, જે big money players દ્વારા ભારે માત્રામાં માલ નીકાળવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે.

4 / 5
Silver માટે હવે મુખ્ય નજર ₹2,50,000 થી ₹2,49,000 ના ઝોન પર છે. ચાર્ટ મુજબ આ વિસ્તાર એક મજબૂત demand અને support zone તરીકે કામ કરી શકે છે. જો ભાવ અહીં સુધી પહોંચે છે, તો ત્યાંથી short covering અથવા technical bounce મળવાની શક્યતા બની શકે છે. જોકે ત્યાં સુધી પહોંચતા પહેલા volatility ઊંચી રહેવાની પૂરી શક્યતા છે.

5 / 5
ખાસ નોંધનીય બાબત એ છે કે શુક્રવાર રાતે લગભગ 9 વાગ્યા બાદ big institutional players એ એકસાથે ભારે વેચવાલી શરૂ કરી, જેના કારણે બંને કોમોડિટીમાં panic selling જેવી સ્થિતિ બની. જ્યારે કોઈ પણ શેર અથવા કોમોડિટીમાં સતત Close = Low જોવા મળે, ત્યારે તે ખૂબ જ તગડી વેચવાલીનું પ્રબળ સંકેત ગણાય છે. હાલ Gold અને Silver બંનેમાં ટ્રેન્ડ સ્પષ્ટ રીતે bearish છે અને traders ને support લેવલ સુધી સાવચેત રહેવાની જરૂર છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)