Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં એક મહિનામાં સોનાના ભાવમાં ₹14,830નો મોટો ઘટાડો, જાણો આજે 24 કેરેટનો શું છે ભાવ ?

ગુજરાતમાં આજે 24 નવેમ્બર 2026ના રોજ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. જોકે છેલ્લા એક મહિનામાં 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં ₹14,830નો મોટો ઘટાડો થયો છે. જાણો 22, 24 અને 18 કેરેટ સોનાના આજના ભાવ, ગુજરાતનાં મુખ્ય શહેરોના રેટ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત.

| Updated on: Nov 24, 2026 | 12:10 PM
1 / 7
આજની તારીખ 24 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,27,800 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,17,150 અને 95,850 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 15 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,37,670 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,26,200 અને 1,03,250 હતો. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 21 અને 22 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,130 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,14,700 અને 93,850 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (24 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,17,150 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,27,800 છે. જ્યારે 24 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,42,630 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹14,830 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,27,800.00 અને 3% GST (₹3,834.00) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,49,561.00 થી ₹1,61,228.00 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,28,439.00 થી ₹1,29,078.00 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unsplash)

Follow Us
Loading...
Unable to load recommendations.