Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! એક જ મહિનામાં ₹20,510 સસ્તું થયું સોનું, 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા રેટ

ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 20 નવેમ્બરના રોજ સોનું છેલ્લા 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. જાણો 24K, 22K અને 18K સોનાના તાજેતરના ભાવ, શહેરવાર દર અને ફિઝિકલ ગોલ્ડ તથા Gold ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.

| Updated on: Nov 20, 2026 | 11:36 AM
1 / 7
આજની તારીખ 20 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,620 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,15,150 અને 94,220 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 11 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,42,030 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,30,190 અને 1,06,520 હતો. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 20 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,620 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,15,150 અને 94,220 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (20 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,15,150 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,25,620 છે. જ્યારે 20 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,46,130 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹20,510 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,25,620.00 અને 3% GST (₹3,768.60) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,47,010.40 થી ₹1,58,481.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,26,248.10 થી ₹1,26,876.20 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Published On - 11:35 am, Fri, 20 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.