Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો કડાકો! એક જ મહિનામાં ₹17,350 સસ્તું થયું સોનું, 18 કેરેટ પહોંચ્યું ₹1 લાખની નીચે

ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં સોનું ખરીદવા ઇચ્છતા લોકો માટે આ મહત્વના સમાચાર છે. નવેમ્બર મહિનામાં સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ, છેલ્લા 10 દિવસના ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત જાણો.

| Updated on: Nov 19, 2026 | 1:54 PM
1 / 7
આજની તારીખ 19 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,30,740 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,19,850 અને 98,060 છે. (Image Source | Groww)

2 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 10 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,42,740 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,30,850 અને 1,07,060 હતો. (Image Source | Groww)

3 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજની તારીખ 19 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,30,740 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,19,850 અને 98,060 છે. (Image Source | Groww)

4 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (19 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,19,850 છે. (Image Source | Groww)

5 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,30,740 છે. જ્યારે 19 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,48,090 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹17,350 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,30,740.00 અને 3% GST (₹3,922.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,53,000.80 થી ₹1,64,932.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,31,393.70 થી ₹1,32,047.40 માં છે. (Image Source | Groww)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.