AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાને ‘ડૉલર’ ડૂબવાનો ડર! RBI એ 3 વર્ષમાં આખો ‘ખેલ’ પલટી નાખ્યો, આટલું ‘સોનું’ ભારત લાવીને ‘બાજી’ પલટી

વૈશ્વિક બજારમાં એક એવો સિક્રેટ ટ્રેન્ડ શરૂ થયો છે જેણે મોટા-મોટા દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. જો કે, આ સ્થિતિ વચ્ચે ભારતના એક સિક્રેટ માસ્ટરસ્ટ્રોકે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.

| Updated on: Jun 17, 2026 | 3:54 PM
Share
હાલમાં આંતરરાષ્ટ્રીય વેપારનો મોટો હિસ્સો ડૉલર પર નિર્ભર છે. જો કે, દુનિયાભરની સેન્ટ્રલ બેંકોનો હવે ડૉલર પરથી ભરોસો ઘટી રહ્યો છે. આ કોઈ અટકળ નથી પરંતુ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના આંકડા આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે. WGC ના વાર્ષિક અહેવાલ 'સેન્ટ્રલ બેંક ગોલ્ડ રિઝર્વ સર્વે 2026' મુજબ ગ્લોબલ ફાઇનાન્સ માર્કેટમાં આંચકો આવ્યો છે.

1 / 5
અહેવાલ મુજબ, દુનિયાભરમાં ઉભરી રહેલો નવો ટ્રેન્ડ અમેરિકાની ઊંઘ ઉડાવી દેનારો છે. ટૂંકમાં, ગ્લોબલ ઇકોનોમી પર અમેરિકાના દબદબાનું સૌથી મોટું કારણ ગણાતા યુએસ ડૉલર (US Dollar) પરથી દુનિયાભરની બેંકોનો ભરોસો ઉઠી રહ્યો છે. તમામ સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. WGC રિપોર્ટ 2026 અનુસાર 74 ટકા સેન્ટ્રલ બેંકોને ડર છે કે, આવનારા દિવસોમાં ડૉલરનું વર્ચસ્વ ઘટશે.

2 / 5
WGC ના અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ ગ્લોબલ ટ્રેન્ડને પહેલેથી જ પારખી લીધો અને ન માત્ર સોનાની જોરદાર ખરીદી કરી પરંતુ ગોલ્ડ સ્ટોકને પોતાના કબજામાં લેવાનું પણ શરૂ કરી દીધું છે. વર્ષ 2023 ની શરૂઆતમાં જ્યાં દેશનો 55 ટકા ગોલ્ડ રિઝર્વ દેશની સરહદોની બહાર હતો, ત્યાં માર્ચ 2026 સુધીમાં કુલ રિઝર્વનો 77 ટકા હિસ્સો ભારતમાં સીધો રિઝર્વ બેંકના કબજામાં આવી ચૂક્યો છે. WGC ના રિપોર્ટમાં આને એક એવો 'સાયલન્ટ માસ્ટરસ્ટ્રોક' ગણાવવામાં આવ્યો છે કે, જેણે આખી દુનિયાના અર્થશાસ્ત્રીઓને હેરાન કરી દીધા છે.

3 / 5
અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા જે રીતે રશિયા-ઈરાન જેવા દેશોની સંપત્તિઓને ફ્રીઝ કરવામાં આવી, તેને જોતા ભારતે પોતાની આર્થિક સાર્વભૌમત્વ (Economic Sovereignty) ને મજબૂત કરવા માટે છેલ્લા 3 વર્ષમાં સિક્રેટ ઓપરેશન ચલાવ્યું અને બેંક ઓફ ઈંગ્લેન્ડ તેમજ સ્વિટ્ઝર્લેન્ડની વોલ્ટ્સ (તજોરીઓ) માં રાખવામાં આવેલું સોનું ભારત લાવવામાં આવ્યું છે. RBI એ આ નિર્ણય એવા સમયમાં લીધો છે, જ્યારે રેકોર્ડ 74% રિઝર્વ મેનેજર્સનું માનવું છે કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક વિદેશી હૂંડિયામણ ભંડાર (Global Reserves) માં અમેરિકી ડૉલરનો હિસ્સો ભારે ઘટાડા સાથે સિમિત થઈ જશે.

4 / 5
યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) ના જણાવ્યા અનુસાર, સોનાએ અમેરિકી સરકારી બોન્ડ્સ (US Treasuries) ને પછાડીને દુનિયાના નંબર-1 રિઝર્વ એસેટનો તાજ હાંસલ કરી લીધો છે. આ સિવાય સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 45% દેશોએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં પોતાના ખજાનામાં સોનાનું પ્રમાણ હજુ વધારે વધારવા જઈ રહ્યા છે.

5 / 5

સોનું કે ચાંદી? Gold-Silver Ratio એ આપ્યો ‘મોટો સંકેત’, જાણો અત્યારે કઈ ધાતુમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">