હનુમાનજીને અર્પણ કરાતા આકડાના પાન અનેક રોગોને કરે છે દૂર, જાણો કેવી રીતે

આકડાના પાન હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ માહિતી લગભગ બધાને ખબર હશે. પરંતુ આકડાના પાન શરીરની અનેક સમસ્યાઓનું સમાધાન છે. આકડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

| Updated on: Mar 16, 2024 | 10:52 AM
1 / 5
આકડાને અકવાન અથવા અકોવાના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. કેટલાક લોકો આ છોડને ઝેરી છોડ તરીકે પણ ઓળખે છે. આકડાના પાન ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

2 / 5
શરીરમાં વધારે પડતા સાંધાનો દુખાવો થાય ત્યારે આકડાના પાનને ગરમ કરીને દુખાવો થતો હોય તે શરીરના ભાગમાં બાંધવા લો. થોડા કલાક તેને રહેવા દો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

3 / 5
તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે આકના પાંદડાને પગની નીચે એટલે કે તળિયા પર મૂકો અને મોજા પહેરો.

4 / 5
શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર મદારના પાનને ગરમ કરો, ઈજાગ્રસ્ત જગ્યા પર તેલ લગાવો અને બાંધો.

5 / 5
ત્વચા પર જો ખંજવાળની સમસ્યા થાય તો આકડાના મૂળ બાળીને તેની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે.  ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

Published On - 9:42 am, Sat, 16 March 24

Follow Us