ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક કંપની, 10422 કરોડ રૂપિયામાં કરવામાં આવી મોટી ડિલ

|

Jun 13, 2024 | 8:02 PM

અદાણી ગ્રુપે બે વર્ષ પહેલા જ હોલસીમ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસી ખરીદી હતી હવે ગૌતમ અદાણીની અંબુજા સિમેન્ટે વધુ એક કંપની ખરીદી છે અને તેનો સોદો 10422 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. અંબુજા સિમેન્ટની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 89 મિલિયન ટન પ્રતિ વર્ષ થઈ છે.

1 / 6
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે વધુ એક સિમેન્ટ કંપનીને ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા સિમેન્ટે 10.422 કરોડ રૂપિયામાં આ સિમેન્ટ કંપનીમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

2 / 6
આ સંપાદન સાથે, અંબુજા સિમેન્ટની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 14 મિલિયન ટન વધીને 89 મિલિયન ટન પ્રતિ વર્ષ થઈ છે.

3 / 6
અંબુજા સિમેન્ટે સ્ટોક એક્સચેન્જમાં તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ ડીલ વિશે માહિતી આપી છે.

4 / 6
કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, 13 જૂન, 2024ના રોજ મળેલી કંપનીની બોર્ડ મીટિંગમાં, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL)માં 100 ટકા હિસ્સો ખરીદવા માટે સંમત થયા છે.

5 / 6
શેરબજારના આજના ટ્રેડિંગ સેશનના અંત પછી અંબુજા સિમેન્ટે આ જાહેરાત કરી છે. અગાઉ અંબુજા સિમેન્ટનો સ્ટોક 0.63 ટકાના ઘટાડા સાથે  664.50 રૂપિયા પર બંધ થયો હતો. અંબુજા સિમેન્ટનું માર્કેટ કેપ 1,63,674 કરોડ રૂપિયા છે.

6 / 6
મહત્વનું છે કે આવતીકાલે એટલે કે 14 જૂન અને શુક્રવારના રોજ શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે.

Published On - 7:58 pm, Thu, 13 June 24

Next Photo Gallery