iPhone 16 થી iPhone 16 Pro Max સુધી, આજથી શરુ થશે નવો Apple સિરીઝનો સેલ, આટલા હજારની મળશે છૂટ

|

Sep 20, 2024 | 11:11 AM

Apple iPhone 16 Series Release Date : આજથી એટલે કે 20 સપ્ટેમ્બરથી ગ્રાહકો માટે iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અથવા iPhone 16 Pro Maxનું વેચાણ શરૂ થશે. ચાલો જાણીએ કે નવી iPhone 16 સિરીઝ સાથે તમને કઈ ઑફર્સ મળશે?

1 / 6
Apple પ્રેમીઓ ઘણા સમયથી iPhone 16 સીરીઝની રાહ જોઈ રહ્યા હતા. થોડાં દિવસો પહેલા કંપનીએ નવી iPhone સીરીઝ લોન્ચ કરી હતી અને આજે એટલે કે 20 સપ્ટેમ્બરથી ગ્રાહકો માટે આ લેટેસ્ટ Apple સીરીઝનું વેચાણ શરૂ થશે. iPhone 16 સિરીઝમાં કંપનીએ ગ્રાહકો માટે ચાર નવા મોડલ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લૉન્ચ કર્યા છે. Appleની આ લેટેસ્ટ સિરીઝનું વેચાણ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર શરૂ થશે.

2 / 6
iPhone 16 Price in India : iPhone 16ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 128GB, 256GB અને 512GB. આ ત્રણ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે.

3 / 6
iPhone 16 Plus Price in India : iPhone 16ની જેમ iPhone 16 Plusના ત્રણ વેરિઅન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયા, 256 GB વેરિયન્ટની કિંમત 99,900 રૂપિયા અને 512 GB વેરિયન્ટની કિંમત 1,19,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

4 / 6
iPhone 16 Pro Price in India : તમને iPhone 16 સિરીઝનો આ પ્રો વેરિઅન્ટ ચાર વેરિઅન્ટમાં મળશે. 128 GB વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256 GB વેરિઅન્ટની કિંમત 1,29,990 રૂપિયા, 512 GB વેરિયન્ટની કિંમત 1,49,900 રૂપિયા અને 1 TBના ટોપ વેરિઅન્ટની કિંમત રૂપિયા 1,69,900 છે. .

5 / 6
iPhone 16 Pro Max Price in India : આ ફોન iPhone 16 સિરીઝનો સૌથી મોંઘો છે. ફ્લેગશિપ ફીચર્સવાળા આ મોડલના ત્રણ વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનના 256 GB મૉડલની કિંમત 1,44,900 રૂપિયા, 512 GB મૉડલની કિંમત 1,64,900 રૂપિયા અને 1 TB ટૉપ મૉડલની કિંમત 1,84,900 રૂપિયા છે.

6 / 6
Apple iPhone Offers : એપલની ઓફિશિયલ સાઈટ પર લિસ્ટિંગ અનુસાર કંપની જૂના ફોનને એક્સચેન્જ કરવા પર 4,000 રૂપિયાથી 67,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય Axis, ICICI અને અમેરિકન એક્સપ્રેસ બેંક કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર તમને 5,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ કેશબેકનો લાભ મળશે. એટલું જ નહીં ગ્રાહકોની સુવિધા માટે 3 અને 6 મહિનાની નો કોસ્ટ EMIની પણ સુવિધા છે.

Next Photo Gallery