Breaking News : આ ફોટાને કારણે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, જાણો શું છે આ ફોટોમાં ખાસ

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહી બાદ, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ હુમલાઓથી બદલો લેવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.આ સાથે, પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે નાગરિકો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા છે.

| Updated on: May 08, 2025 | 7:02 PM
4 / 6
તેમજ 'અંતિમ સંસ્કાર' પણ જ્યાં આતંકવાદીઓને સન્માનજનક રીતે આપવામાં આવે છે. એક ફોટો બતાવતા વિક્રમ મિશ્રીએ કહ્યું કે જો પાકિસ્તાન દાવો કરે છે કે ફક્ત નિર્દોષ નાગરિકો જ માર્યા ગયા છે, તો આ ફોટો શું કહે છે? ફોટોમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબ્દુલ રઉફ જોવા મળી રહ્યો છે જે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

5 / 6
તમને જણાવી દઈએ કે,વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ બ્રીફિંગમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રૌફનો મુરીદકે સ્થિત લશ્કરમાં આતંકવાદીઓના મૃતદેહો સાથે ઊભો રહેલો ફોટોગ્રાફ બતાવીને આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. ફોટામાં તેમની સાથે પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ હાજર હતા.

6 / 6
વિદેશ સચિવે કહ્યું કે હવે જો પાકિસ્તાન તણાવ વધુ વધારવાનો પ્રયાસ કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે, તેથી નિર્ણય સંપૂર્ણપણે પાકિસ્તાન પર નિર્ભર છે.