આજે છે સોનિયા ગાંધીનો જન્મદિવસ, કેમ્બ્રિજમાં પહેલી નજરે જ રાજીવ સાથે પ્રેમ થઈ ગયો

|

Dec 09, 2023 | 10:10 AM

આજના દિવસે ફિરોઝ જહાંગીરનો જન્મ મુંબઈના પારસી પરિવારમાં થયો હતો. ઈન્દિરા ગાંધી ( Indira Gandhi) સાથેના લગ્ન પછી તેમને ગાંધી અટક મળી. ફિરોઝ ગાંધીના અસ્થિઓનું સુરતમાં દફન કરવામાં આવ્યું હતુ. ચાલો જાણીએ ફિરોઝ ગાંધીના પરિવાર વિશે.

1 / 9
 ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર 1912ના રોજ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. મુંબઈના મોટાભાગના પારસીઓની જેમ ફિરોઝનો પરિવાર પણ ગુજરાતમાં આવીને સ્થાયી થયો હતો. ફિરોઝના પિતાનું નામ જહાંગીર ફરદુન હતું. તે મૂળ ગુજરાતના ભરૂચના રહેવાસી હતા. જ્યારે ફિરોઝની માતા રતિમાઈ ગુજરાતના સુરતની રહેવાસી હતા.

2 / 9
ફિરોઝ ગાંધીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર અને માતાનું નામ રતિમાઈ હતું અને તેઓ બોમ્બેના ખેતવાડી વિસ્તારમાં આવેલા નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. ફિરોઝના પિતા જહાંગીર કિલિક નિક્સનમાં એન્જિનિયર હતા, જેમને પાછળથી વૉરંટ એન્જિનિયર તરીકે બઢતી આપવામાં આવી હતી.

3 / 9
હવે વાત કરીએ ફિરોઝના પરિવારની. તેમનો જન્મ 12 સપ્ટેમ્બર 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કમિશનર હતું. આ લોકો મુંબઈના નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. પિતા મરીન એન્જિનિયર હતા. તેને 5 બાળકો હતા. ફિરોઝ સૌથી નાનો હતો. ફિરોઝને બે ભાઈ અને બે બહેનો હતી.

4 / 9
 ફિરોઝ ગાંધીએ ઈન્દિરા ગાંધી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ઈન્દિરાના પિતા જવાહરલાલ નેહરુ ઈચ્છતા ન હતા કે તેમની પુત્રી કોઈ અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે, છતાં ઈન્દિરા ગાંધી કોઈપણ રીતે તે સ્વીકારવા તૈયાર ન હતા. તેના પિતાની ઇચ્છા વિરુદ્ધ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા. બંનેની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ હતી, કહેવાય છે કે બંનેની મુલાકાત 1930માં થઈ હતી.

5 / 9
તમને જણાવી દઈએ કે ઈંદિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો. તેમણે સતત ત્રણ ટર્મ (1966-77) સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા હતા. 31 ઓક્ટોબર 1984માં નવી દિલ્હીમાં ઈંદિરા ગાંધીના અંગરક્ષકોએ જ તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો. તેમની હત્યાને 1 થી 8 જૂન 1984 દરમિયાન અમૃતસરના સ્વર્ણ મંદિરમાં ચાલેલા ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો તરીકે ગણાવવામાં આવી.

6 / 9
ફિરોઝ તેના ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો, તેના બે ભાઈઓ, દોરાબ અને ફરીદુન જહાંગીર અને બે બહેનો, તેહમીના કરશ અને આલુ દસ્તુર હતા. ફિરોઝ ગાંધીનો પરિવાર મૂળ દક્ષિણ ગુજરાતના ભરૂચનો વતની હતો, ફિરોઝ અને ઈન્દિરાને બે પુત્રો થયા. તેમના નામ રાજીવ અને સંજય ગાંધી હતા. બંને પુત્રો થયા પછી, ઇન્દિરાએ ફિરોઝને તેમના પિતાનું ઘર સંભાળવા માટે તેમનો સાથ છોડી દીધો, તે સમયે સંજય લખનૌમાં જ રહ્યા, ઇન્દિરા તેના પિતા પાસે ગયા પછી, ફિરોઝે નહેરુ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને ઘણા મોટા કૌભાંડોનો પર્દાફાશ થયો. જ્યારે બંને અલગ થયા ત્યારે ફિરોઝ ગાંધીની તબિયત બગડવા લાગી. જ્યારે ઈન્દિરા ગાંધીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તેમની સંભાળ લેવા માટે તેમની પાસે ગયા, છેવટ સુધી તેઓ સંજય ગાંધી સાથે હાજર રહ્યાં. ફિરોઝ ગાંધીનું 8 સપ્ટેમ્બર, 1960ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

7 / 9
રાજીવ ગાંધી 2 ભાઈઓ હતા રાજીવ ગાંધી અને સંજય ગાંધી, રાજીવ ગાંધીના લગ્ન સોનિયા ગાંધી સાથે થયા હતા. 21 મે, 1991ના રોજ, રાજીવ ગાંધીનું તમિલનાડુના પેરુમ્બદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન માનવ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું.તેમને 2 બાળકો છે. પુત્રનું નામ રાહુલ ગાંધી અને પુત્રીનું નામ પ્રિયંકા ગાંધી,

8 / 9
પ્રિયંકાએ મુરાદાબાદના બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, 19 વર્ષની દીકરી મિરાયા અને 20 વર્ષનો દીકરો રેહાન. પ્રિયંકા ગાંધી રાજકારણમાં એક મોટું નામ છે,

9 / 9
રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો હતો.ભારતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાજનેતા છે.તેઓ વાયનાડ, કેરળ બેઠકના સાંસદ છે.તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા ગાંધીના પૌત્ર છે.

Published On - 1:18 pm, Tue, 12 September 23

Next Photo Gallery