
ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.