સુરતના ડીંડોલીમાં માત્ર 12.50 લાખ રુપિયામાં ફ્લેટનું વેચાણ,જલદી જાણી લો વિગત

|

Feb 09, 2024 | 8:48 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

1 / 5
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

2 / 5
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

3 / 5
ગુજરાતના સુરતમાં  Tata Capital Housing Finance દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.  સુરતના ડીંડોલીમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

4 / 5
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 586.13 ચોરસ ફૂટ છે.   તેની રિઝર્વ કિંમત 12,50,000 રુપિયા રાખવામાં આવી છે.

5 / 5
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,25,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની સબમીશનની તારીખ 26 ફેબ્રુઆરી 2024, સોમવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 27 ફેબ્રુઆરી 2024,બુધવારે બપોરે 02.00 કલાકથી બપોરે 3 કલાકની રાખવામાં આવી છે.

Next Photo Gallery