અરવિંદ કેજરીવાલના પરિવારમાં કોણ કોણ છે જુઓ ફોટો

અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક માટે ચૂંટણી લડી રહ્યા છે. તે પહેલી વાર આગળ છે. 254 મતોથી આગળ છે. અત્યાર સુધીમાં, ભાજપ 46 બેઠકો પર અને AAP 23 બેઠકો પર આગળ છે.અરવિંદ કેજરીવાલના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે જાણીએ.

| Updated on: Aug 13, 2025 | 4:14 PM
4 / 10
કેજરીવાલે આઈઆઈટી ખડગપુરમાંથી ડિગ્રી લીધી. તે પછી તેઓ ભારતીય મહેસૂલ સેવામાં અધિકારી બન્યા, પરંતુ પછી નોકરી છોડીને સામાજિક કાર્યકર બની ગયા. દિલ્હીમાં વર્ષ 2010માં તે કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

5 / 10
તે પછી લોકપાલના મુદ્દે દિલ્હીમાં મોટું આંદોલન થયું અને પછી આમ આદમી પાર્ટીના નામથી પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો. આ પછી તેઓ દિલ્હીમાં સત્તા પર આવ્યા.

6 / 10
વર્ષ 2006માં રામન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો. વર્ષ 2012માં તેમણે આમ આદમી પાર્ટીના નામથી એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી જ્યાં તેઓ સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત સાથે સીધી લડાઈમાં હતા. તેમણે શીલા દીક્ષિતને 25864 મતોથી હરાવ્યા હતા.

7 / 10
 અરવિંદ કેજરીવાલ અને સુનીતાએ લવ મેરેજ કર્યા હતા. IRSની ટ્રેનિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. બંને એક જ જ્ઞાતિના છે, આ સિવાય બંનેની રેવન્યુ સર્વિસમાં પણ પસંદગી કરવામાં આવી હતી. આ જ કારણ હતું કે બંનેના પરિવારજનોએ આ સંબંધને સરળતાથી સ્વીકારી લીધો અને 1994માં બંનેએ લગ્ન કરી લીધા. સુનીતા 1993 બેચની IRS ઓફિસર રહી ચૂક્યા હતા.

8 / 10
 બહુ ઓછા લોકો જાણતા હશે કે કેજરીવાલનો દીકરો દિલ્હી IITમાં અભ્યાસ કરી ચૂક્યો છે,કેજરીવાલની પુત્રી હર્ષિતા પણ એન્જિનિયર છે.ચૂંટણીના માહોલમાં તે તેના પિતા માટે હાથ જોડીને જનતા પાસેથી વોટ માંગીને ઘણી ચર્ચામાં આવી હતી.

9 / 10
અરવિંદ કેજરીવાલની જેમ રહેતી તેમની નાની બહેન ડૉ.રંજના ગુપ્તાને પણ સાદગી પસંદ છે.  તેમના પતિ ડૉ. અજય ગુપ્તા BHEL હોસ્પિટલમાં ડૉક્ટર છે જ્યારે તેઓ સુભાષ નગરમાં પોતાનું ક્લિનિક ચલાવે છે. તેમને એક પુત્ર અભય અને પુત્રી અંજલી છે.

10 / 10
અરવિંદ કેજરીવાલના ભાઈનું નામ મનોજ છે. તે સોફ્ટવેર એન્જિનિયર પણ છે ,  મનોજ કેજરીવાલ અરવિંદ કેજરીવાલના નાના ભાઈ છે.

Published On - 6:54 am, Wed, 16 August 23