
યશસ્વી જયસ્વાલના પરિવારમાં તેના માતા પિતા સિવાય જયસ્વાલને 1 મોટો ભાઈ તેજસ્વી જયસ્વાલ છે. તેમજ તેને 2 બહેનો પણ છે. આજે તમામ પરિવાર સાથે હળીમળીને રહે છે. આ ફોટો તે સમયનો છે જ્યારે IPL 2020ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને રૂ. 2.40 કરોડમાં ખરીદવામાં આવ્યા બાદ યશસ્વી જયસ્વાલ તેના કોચ અને પરિવાર સાથે ઉજવણી કરે છે. (All photos social media/ ANI and Insta)

યશસ્વીએ શાનદાર ડબલ સદીની ફટકારી બધાને પોતાની રમતના દિવાના બનાવી દીધા.
Published On - 9:09 am, Thu, 13 July 23