WPL 2026 Mega Auction: દીપ્તિ શર્મા-લૌરા વોલ્વાર્ડ સહિત 277 ખેલાડીઓ પર બોલી લાગશે, આ દેશની સૌથી વધુ ક્રિકેટરો

WPL ની પ્રથમ ત્રણ સિઝન પૂર્ણ થયા પછી એક મેગા ઓક્શન થવાની છે, જેમાં ઘણી ખેલાડીઓ ટીમો બદલશે. જોકે, કઈ ખેલાડીઓ કઈ ટીમોમાં જશે તેનો નિર્ણય 27 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી હરાજીમાં લેવામાં આવશે.

| Updated on: Nov 20, 2025 | 10:41 PM
4 / 5
સૌથી પહેલા માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, જેમાં આઠ નામોનો સમાવેશ થાય છે: દીપ્તિ શર્મા, એલિસા હીલી, લૌરા વોલ્વાર્ટ, મેગ લેનિંગ, રેણુકા સિંહ, સોફી એક્લેસ્ટોન, એમેલી કેર અને સોફી ડિવાઈન. વોલ્વાર્ટ (30 લાખ રૂપિયા) અને રેણુકા (40 લાખ રૂપિયા) સિવાય, બાકીના બધાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે, જે સૌથી વધુ છે.

5 / 5
આ 277 ખેલાડીઓમાંથી, 19 ખેલાડીઓએ તેમની મૂળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. સૌથી ઓછી મૂળ કિંમત 10 લાખ છે, જે બધા અનકેપ્ડ ખેલાડીઓ માટે નક્કી કરવામાં આવી છે. આ હરાજીમાં કુલ 155 અનકેપ્ડ ખેલાડીઓ (ભારતીય અને વિદેશી સહિત) ભાગ લઈ રહ્યા છે, જ્યારે 83 વિદેશી ખેલાડીઓમાંથી ચાર એસોસિએટ દેશોના છે. (PC:PTI)