ગુજરાત જાયન્ટસને વધુ એક ઝટકો, મોહમ્મદ શમી, રોબિન મિન્ઝ બાદ આ ખેલાડી શરુઆતની 2 મેચ નહિ રમે

|

Mar 08, 2024 | 2:50 PM

વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ગુજરાત ટાઈટન્સની પહેલી 2 મેચમાં હાજર રહેશે નહિ, તે તસ્માનિયા માટે શેફીલ્ડ શીલ્ડ ફાઈનલ રમશે.આઈપીએલની 17મી સીઝન 22 માર્ચથી શરુ થવા જઈ રહી છે.

1 / 5
 આઈપીએલ 2023ની રનર અપ ટીમ ગુજરાત ટાઈટન્સ 25 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે પહેલી મેચ છે. ત્યારબાદ 27 માર્ચના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવાનું છે પરંતુ વેડ બંન્ને મેચ માટે હાજર રહેશે નહિ. તે 31 માર્ચના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલની ત્રીજી મેચમાં હાજર રહેશે.

2 / 5
 તસ્માનિયાના મુખ્ય કોચ જૈફ વૉને હોબાર્ટમાં પત્રકારોને કહ્યું કે, તેમણે આઈપીએલ ટીમ સાથે વાત કરી લીધી છે. વેડે 2022માં ટાઈટન્સ માટે 10 મેચમાં 157 રન બનાવ્યા હતા પરંતુ ગત્ત વર્ષ તે એક પણ મેચ રમી શક્યો ન હતો કારણ કે,રિદ્ધિમાન સાહા હતો.

3 / 5
આ પહેલા ગુજરાતને મોટા ઝટકા લાગી ચૂક્યા છે. હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઈઝી છોડી દીધી છે. તે પોતાની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી ચૂક્યો છે. મોહમ્મદ શમી ઈજાના કારણે બહાર થઈ ચૂક્યો છે. હાલમાં ટીમમાં રોબિન મિન્ઝ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. તેના રમવા પર પણ અટકળો છે.

4 / 5
શેફીલ્ડ શીલ્ડ ફાઈનલ 21-15 માર્ચ સુધી રમાશે. આ માટે વેડ 25 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પહેલી મેચ રમી શકશે નહિ. 27 માર્ચના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં હાજર રહેશે કે નહિ તેના પર સવાલો છે. ત્રીજી મેચ 31 માર્ચના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાશે. આ મેચમાં હાજર રહી શકે છે.

5 / 5
તમને જણાવી દઈએ કે, વેડ આઈપીએલ 2022થી ગુજરાત ટાઈટન્સનો ભાગ છે. ગુજરાતે ઓસ્ટ્રેલિયા વિકેટકીપરને મેગા ઓક્શનમાં 2.40 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ત્યારબાદ તે ટીમનો સતત ભાગ રહ્યો છે.

Next Photo Gallery