Zanai Bhosle : કોણ છે જનાઈ ભોંસલે, જેમણે ક્રિકેટર મોહમ્મદ સિરાજને રાખડી બાંધી ? બોલિવૂડ સાથે ખાસ કનેક્શન

Who Is Zanai Bhosle: હાલમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને જનાઈ ભોંસલેના રાખડીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા છે. કારણ કે, પહેલા બંન્નેના ડેટિંગની ચર્ચાઓ થઈ રહી હતી. તો ચાલો જાણીએ કે, આ જનાઈ ભોંસલે કોણ છે?

| Updated on: Aug 11, 2025 | 11:08 AM
4 / 7
હવે સવાલ એ થાય છે કે, જનાઈ ભોસલે કોણ છે? તો તમને જણાવી દઈએ કે, આશા ભોસલેની પૌત્રી છે.જનાઈ પોતાની દાદીની જેમ સિંગિંગ કરે છે અને ફીલ્ડ સાથે પણ જોડાયેલી છે. તે માત્ર સિંગર નથી પરંતુ ગીત લખે છે અને કંપોઝ પણ કરે છે.

5 / 7
જનાઈ બોલિવુડ સાથે જોડાયેલી છે. ટુંક સમયમાં તે ફિલ્મોમાં પણ જોવા મળશે. તેમની પહેલી ફિલ્મ ધ પ્રાઈડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજમાં જોવા મળશે. ફિલ્મમાં જનાઈ રાની સાંઈ ભોસલેના રોલમાં જોવા મળશે.

6 / 7
 આટલું જ નહી જનાઈ ભારતની પહેલા ટ્રાન્સજેન્ડર બેન્ડ સાથે કામ કરી ચૂકી છે. તેમણે પોતાનું પહેલું ગીત કંહદી ગાયું છે. જે ખુબ ફેમસ થયું હતુ. જનાઈ આશા ભોસલે સાથે સ્ટેજ શો પણ કરી ચૂકી છે.

7 / 7
જનાઈ અને સિરાજની ડેટિંગની અફવાઓ વચ્ચે હવે રક્ષાબંધનનો આ ફોટો સામે આવતા ખુબ વાયરલ થયો હતો.