
વૈભવ સૂર્યવંશીએ પોતાની અડધી સદી પૂર્ણ કરતાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી. તેણે IPLની આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. વૈભવે રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી.

આ સાથે, ગુજરાત ટાઇટન્સ સામે આ IPLમાં સૌથી ઝડપી અડધી સદી છે. એટલું જ નહીં, તે IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. (ALL Images - BCCI)