
મોહિંદર અમરનાથ જે 1983ની વર્લ્ડકપ જીતાડવામાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે ટીમના વાઈસ કેપ્ટન પણ હતા.સંજય માંજરેકર, રોબિન ઉથપ્પા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા ક્રિકેટરો પણ ટાટાની ઈકોસિસ્ટમનો ભાગ હતા.

ઈન્ડિયન એરલાઈન્સે જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફને સપોર્ટ કર્યો અને આગળ વધારવામાં મદદ કરી હતી. જ્યારે અજીત અગરકરને ટાટા સ્ટીલે મદદ કરી છે.