વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયામાં વહેંચાશે 125 કરોડ, મસાજ કરવાવાળો પણ કરોડપતિ બનશે, જાણો કોને કેટલા પૈસા મળશે

|

Jul 08, 2024 | 3:47 PM

ટી20 વર્લ્ડકર 2024 જીતનારી ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈએ 125 કરોડ રુપિયાની જાહેરાત કરી હતી. આ રકમ કેવી રીતે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચાશે. તેનો ખુલાસો થઈ ચુક્યો છે. તો ચાલો જોઈએ કે, રોહિત શર્મા-વિરાટ કોહલીને કેટલી રકમ મળશે અને રાહુલ દ્રવિડને કેટલા પૈસા મળશે.

1 / 7
ટી20 વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યા વગર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની છે. ચેમ્પિયન બનતા જ ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપ જીતવા પર પોતાની તેજોરી પણ ખોલી હતી. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ બોર્ડ ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

2 / 7
 હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને કેટલા પૈસા મળશે અને હેડ કોચ, સપોર્ટ સ્ટાફને કેટલી રકમ મળશે? તમે પણ જોઈ ચોંકી જશો કે, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓના હેડ કોચ રાહુલ દ્રવિડથી બે ગણા વધારે પૈસા મળશે.

3 / 7
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓને 5-5 કરોડ રુપિયા મળશે. આ 15 ખેલાડીઓમાંથી 3 એવા ખેલાડી છે, જેમણે એક પણ મેચ રમી નથી. આ ખેલાડીઓમાં સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને યશસ્વી જ્યસ્વાલ છે.

4 / 7
 બીસીસીઆઈએ 4 રિઝર્વ ખેલાડીને પણ 1-1 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે. રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ અને આવેશ ખાનને પણ બીસીસીઆઈ એક કરોડ રુપિયા આપશે.

5 / 7
રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો છે, બીસીસીઆઈએ આ દિગ્ગજને 2.5 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી છે.માત્ર રાહુલ દ્રવિડ જ નહિ પરંતુ આખા કોચિંગ સ્ટાફ જેમાં બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચને પણ 2.5 કરોડ રુપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.

6 / 7
આ સિવાય બૈકરુમ સ્ટાફના મેમ્બરને પણ 2-2 કરોડ રુપિયા આપવામાં આવશે. ટીમ ઈન્ડિયાના ખેલાડી અને સપોર્ટ સ્ટાફને મેળવી કુલ 36 ખેલાડીઓ વચ્ચે આ રકમ વહેંચાશે. તમામે સાથે મળી ટી20 વર્લ્ડકપ જીત્યો છે અને બીસીસીઆઈએ તમામને શુભકામના પણ પાઠવી હતી.

7 / 7
એક સમયે લાગતું હતુ કે, ટીમ સાઉથ આફ્રિકા સામે હારી જશે. પરંતુ બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાની સારી બોલિંગના કારણે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે.

Next Photo Gallery