
15મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં બુમરાહે રિઝવાનને આઉટ કર્યો હતો.10 ઓવર સુધી ભારત જીતી જશે એવું કોઈએ વિચાર્યું નહોતું, પરંતુ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો, ખાસ કરીને બુમરાહે પોતાની તાકાત દેખાડી અને પાકિસ્તાનના બેટ્સમેનો દંગ રહી ગયા.

ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા 11: 46 મળી હતી.પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આઉટ થયો હતો, આ વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી.પાકિસ્તાનને ચોથો ઝટકો 12 :34 મોહમ્મદ રિઝવાન 31 રન બનાવી આઉટ થયો હતો,

01:02 AM પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો ઇફ્તિખાર અહેમદ 5 રન બનાવી આઉટ થયો હતો , આ ત્રણેય વિકેટ બુમરાહે લીધી હતી.