IND vs SA Final: 20મી ઓવરનો પહેલો બોલ જેણે T20 વિશ્વ કપમાં દરેકના દિલની વધારી હતી ધડકન, જાણો કેમ

|

Jun 30, 2024 | 12:06 AM

દક્ષિણ આફ્રિકાને છેલ્લા છ બોલમાં 16 રનની જરૂર હતી. મિલર અને મહારાજ ક્રિઝ પર હતા. બુમરાહે 18મી ઓવરમાં બે રન અને અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપીને ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરી હતી. હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. જેને ઓવરના પહેલા જ બોલે મોટી કમાલ કરી.

1 / 5
ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે. ભારત હવે T20 ક્રિકેટનું નવું ચેમ્પિયન બની ગયું છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

2 / 5
177 રનનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાએ એક સમયે 15 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. જોકે ધીરે ધીરે મેચ ભારતના હાથમાં આવી અને આખરી ઓવરમાં એવો કમાલ થયો હતો કે આખી મેચ ભારત તરફ વળી હતી.

3 / 5

4 / 5
અર્શદીપ સિંહે 19મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 6 બોલમાં 16 રન બનાવવાના છે.

5 / 5
ડેવિડ મિલર 16 બોલમાં 21 રન બનાવીને રમતમાં હતો. તેની સાથે કેશવ મહારાજ છ બોલમાં બે રન પર હતો. હાર્દિક પંડ્યા ભારત માટે છેલ્લી ઓવર નાખી અને પહેલા જ બોલે ડેવિડ મિલરની વિકેટ લીધી હતી.

Published On - 12:04 am, Sun, 30 June 24

Next Photo Gallery