T20 WC Final : લક્ઝરી કાર, આલીશાન ઘર, જાણો કેટલી છે સંજુ સેમસનની નેટવર્થ

ટીમ ઈન્ડિયામાં સતત અંદર-બહાર થતાં રહેલા બેટ્સમેન સંજુ સેમસનના કિસ્મત હવે ખુલ્લી ગયા છે. છેલ્લી 2 મેચમાં ભારતની જીત માટે આ ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તો આજે આપણે સંજુ સેમસનની નેટવર્થ વિશે જાણીશું

| Updated on: Mar 08, 2026 | 3:47 PM
1 / 9
ટીમ ઈન્ડિયાનો સીનિયર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન 2015થી ભારતીય ટીમનો ભાગ છે. તેમણે 21 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતુ. પરંતુ તેમ છતાં આજ સુધી ભારતીય ટીમની અંદર તો ક્યારેક બહાર થતો રહ્યો છે. તેમણે અત્યારસુધી 16 વનડે અને 61 ટી20 મેચ રમી છે.

2 / 9
16 વનડેમાં એક સદી અને 61 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 3 સદી ફટકારી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે હંમેશા તેને રમાડવા પર અસંમજસમાં રહેતા હતા. આ ટી20 વર્લ્ડકપની શરુઆતમાં તે પ્લેઈંગ ઈલેવનની બહાર હતો પરંતુ અચાનક અભિષેક શર્માના ખરાબ ફોર્મના કારણે તેને ટોપ ઓર્ડરમાં તક આપવામાં આવી હતી. આ તક તેના માટે લકી સાબિત થઈ હતી.

3 / 9
સંજુ સેમસને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ નોકઆઉટની સુપર-8 મેચમાં પોતાના નામ પર ભારતને જીત અપાવી હતી. ત્યારબાદ ગુરુવારના રોજ સેમિફાઈનલ મેચમાં તેમણે 89 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. આ સાથે ભારતની જીતમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ બંન્ને મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

4 / 9
ટીમ ઈન્ડિયા સિવાય સંજુ સેમસન ઈન્ડિયન પ્રીમિયર લીગનો મહત્વનો ખેલાડી છે.અત્યારસુધીના કરિયરમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો છે. આ સીઝનમાં તે પહેલી વખત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા મળ્યો હતો. સંજુ સેમસન હાલમાં ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

5 / 9
 આ વચ્ચે વિકેટકીપર બેટ્સમેનની નેટવર્થની જો આપણે વાત કરીએ તો વર્ષ 2025-26 રિપોર્ટ મુજબ તેની કુલ નેટવર્થ અંદાજે 85 કરોડથી 100 કરોડ રુપિયા વચ્ચે છે.

6 / 9
 તે પોતાની કમાણીનો મોટો ભાગ આઈપીએલમાંથી કમાય છે. આ સિવાય તે અનેક બ્રાન્ડનું પણ પ્રમોશન કરે છે. હાલમાં તેની પાસે અનેક લક્ઝરી કાર પણ છે.

7 / 9
ટીમ ઈન્ડિયાના વર્ષના કોન્ટ્રાક્ટમાંથી સારી કમાણી કે છે. આ સિવાય ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ઘરેલું ક્રિકેટમાં પણ સારી કમાણી કરે છે.

8 / 9
હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને રાજસ્થાન રોયલ્સમાંથી ટ્રેડ કર્યો હતો. તેને 1 કરોડ રુપિયાની કિંમતમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.

9 / 9
ટીમ ઈન્ડિયાના કોન્ટ્રાક્ટ અને આઈપીએલની ફી સાથે કુલ તે 19 કરોડની કમાણી કરે છે. તેની કમાણી જાહેરાત, બ્રાન્ડનું પ્રમોશન તેમજ મેચ ફીમાંથી આવે છે. જે અંદાજે વર્ષના 20 થી 22 કરોડ છે.