રોકાણ, પ્રોપર્ટી, કાર કલેક્શન, સ્ટાર્ટપ, જાણો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા Sachin Tendulkar કેટલી અને કેવી રીતે કરે છે કમાણી?

Sachin Tendulkar Birthday: શું તમે જાણો છો કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકર કેટલા પૈસા કમાય છે ? તેની નેટવર્થ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

| Updated on: Apr 23, 2024 | 8:17 PM
4 / 7
સચિન તેંડુલકરને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરોબરી કરીને 29 ટેસ્ટ સદી પૂરી કરવા બદલ ફેરારી આપવામાં આવી હતી. તેની કિંમત 75 લાખ રૂપિયા હતી પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટી બાદ તે 11 કરોડ રૂપિયાની આસપાસ હતી. આ ફેરારી પર વિવાદ થયો હતો જે બાદ સચિને તેને વેચી દીધી હતી.

5 / 7
સચિન પાસે 1.78 કરોડની કિંમતની BMW X5 M50d હતી જે તેણે 2021માં વેચી હતી. સચિનની માલિકીની BMW i8 2.62 કરોડમાં ખરીદી હતી અને આજે તેની કિંમત 4 કરોડ છે.

6 / 7
સચિને Satch અને Spinny સહિત અનેક એવા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. જેમાં Smash Entertainment Jetsynthesis, SmartronIndia, International Tennis Premier League અને sdrive_india નો સમાવેશ થાય છે.

7 / 7
સચિનને ​​ઘડિયાળનો ખૂબ શોખ છે. અવનવી ઘડિયાઓ તેણે ખૂબ પસંદ છે અને તેની પાસે ઓડેમાર્સ પિકેટની રોયલ ઓક પરપેચ્યુઅલ કેલેન્ડર ઘડિયાળ છે.