IPL 2024 : RR vs DC: રિષભ પંતે રચ્યો ઈતિહાસ, આવું કરનાર દિલ્હીનો પહેલો અને IPLનો સાતમો ખેલાડી બન્યો

|

Mar 28, 2024 | 8:26 PM

IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ સામે મેદાનમાં ઉતરતા જ રિષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. હવે તે IPLમાં DC માટે 100 મેચ રમનાર ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તે IPLમાં એક ટીમ માટે 100 મેચ પૂરી કરનાર સાતમો ખેલાડી પણ બની ગયો છે.

1 / 5
રિષભ પંત હવે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે.

2 / 5
અત્યાર સુધી આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો, જેમણે દિલ્હી કેપિટલ્સ માટે 10 અલગ-અલગ સિઝનમાં કુલ 99 મેચ રમી હતી.

3 / 5
શ્રેયસ અય્યરે તેની કારકિર્દીમાં 7 સીઝન માટે દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, જેમાં તેણે કુલ 87 મેચ રમી હતી.

4 / 5
દિલ્હી કેપિટલ્સ માટે ચોથો સૌથી વધુ મેચ રમનાર ખેલાડી ડેવિડ વોર્નર છે, જેણે આ ફ્રેન્ચાઈઝી માટે 82 મેચ રમી છે.

5 / 5
વીરેન્દ્ર સેહવાગ ભલે નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તેણે તેની IPL કારકિર્દીમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી.

Next Photo Gallery