Ranveer Allahbadia Controversy: રણવીર અલ્હાબાદિયાની હરકતો જોઈ કોહલી-યુવરાજે ભર્યું મોટું પગલું

રણવીર અલ્હાબાદિયા પોતાને વિરાટ કોહલીનો મોટો ચાહક કહેતો હતો. પરંતુ અશ્લીલ ટિપ્પણીની ઘટના બાદ હવે વિરાટ કોહલીએ તેની સામે મોટી કાર્યવાહી કરી છે. વિરાટ કોહલી સિવાય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ રણવીર અલ્હાબાદિયાની આ હરકત બાદ મોટું પગલું ભર્યું છે.

| Updated on: Feb 13, 2025 | 5:00 PM
4 / 5
રણવીર અલ્હાબાદિયાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' નામના શોમાં અશ્લીલ ટિપ્પણી કરી હતી, જેના પછી તેની અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી ગઈ હતી. બંને સામે મુંબઈમાં FIR દાખલ કરવામાં આવી છે. રણવીર અલ્હાબાદિયાની કોમેન્ટ બાદ દેશભરમાં તેના વિરુદ્ધ ગુસ્સાની લહેર છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

5 / 5
વિરાટ કોહલીની વાત કરીએ તો, ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી સમાપ્ત થયા પછી તે હવે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી શરૂ કરશે. ઈંગ્લેન્ડ સામે કોહલીએ 2 મેચમાં 57 રન બનાવ્યા હતા. વિરાટે અમદાવાદમાં છેલ્લી વનડેમાં 55 બોલમાં 52 રન ફટકાર્યા હતા. આશા છે કે વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ સારું ફોર્મ જાળવી રાખશે. (All Photo Credit : X / INSTAGRAM / PTI)

Published On - 4:58 pm, Thu, 13 February 25