PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, ટીમ ઈન્ડિયાએ પ્રધાનમંત્રીને આપી ખાસ ભેટ, જુઓ ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી. ભારતીય મહિલા ટીમે તાજેતરમાં જ ICC મહિલા વર્લ્ડ કપ 2025 જીત્યો હતો. આ પ્રસંગે ટીમે પીએમ મોદીને એક ખાસ ભેટ આપી હતી.

| Updated on: Nov 05, 2025 | 9:48 PM
4 / 5
પીએમ મોદીએ ટીમને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. તેમણે સતત ત્રણ હાર અને સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કર્યા પછી ટુર્નામેન્ટમાં તેમના શાનદાર પુનરાગમનની પ્રશંસા કરી. ટુર્નામેન્ટની વચ્ચે ટીમને બહાર થવાનો ભય હતો, પરંતુ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઈનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને બાદમાં ફાઈનલમાં આફ્રિકાને હરાવી ચેમ્પિયન બન્યું.

5 / 5
ભારત મહિલા ODI વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો માત્ર ચોથો દેશ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આ ખિતાબ જીતી ચૂક્યા છે. આ જીત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ઐતિહાસિક છે, જેમણે વર્લ્ડ કપ ટ્રોફી માટે 52 વર્ષ રાહ જોઈ હતી. (PC : ANI)