IPL 2026માં PBKS vs SRH વચ્ચેની મેચમાં કાવ્યા મારનના ધુરંધરની આ ઓવર બની SRH ટીમની હારનું કારણ! જુઓ મોંઘા બોલ

IPL 2026ની હાઈ-સ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદના 219 રનના વિશાળ લક્ષ્યાંકને 6 વિકેટે આસાનીથી હાંસલ કર્યો. જોકે કાવ્યા મારનના ધુરંધરની આ ભૂલને કારણે મેચ હાર્યા.

| Updated on: Apr 11, 2026 | 7:57 PM
1 / 6
IPL 2026ની આ હાઈ-સ્કોરિંગ મેચમાં Punjab Kings અને Sunrisers Hyderabad વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. કાવ્યા મારનની ટીમ હૈદરાબાદે પહેલા બેટિંગ કરીને 219 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેનાથી મેચમાં રોમાંચ વધ્યો હતો. પરંતુ પંજાબ કિંગ્સે આ ટાર્ગેટને ખૂબ જ સરળતાથી હાંસલ કરીને 6 વિકેટે જીત મેળવી.

2 / 6
મેચનો ટર્નિંગ પોઈન્ટ છઠ્ઠી ઓવર રહી, જ્યાં Harshal Patelની એક જ ઓવરમાં 21 રન આવ્યા ( 6,6,4,4,0,1).

3 / 6
આ ઓવર હૈદરાબાદ માટે સૌથી મોંઘી સાબિત થઈ. Priyansh Aryaએ આ ઓવરમાં જોરદાર બેટિંગ કરતાં સતત બાઉન્ડરી અને સિક્સર્સ મારીને મેચનો મૂડ સંપૂર્ણ રીતે બદલી નાખ્યો.

4 / 6
પ્રિયાંશ આર્યાનો આક્રમક અંદાજ આખી મેચમાં જોવા મળ્યો. તેણે માત્ર 20 બોલમાં 57 રન બનાવીને પંજાબની જીતનો મજબૂત પાયો નાખ્યો. તેની સાથે Prabhsimran Singhએ પણ 25 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી. બંને ઓપનર્સે પાવરપ્લેમાં જ ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી.

5 / 6
આ પછી Shreyas Iyerએ સંયમભરી અને મેચ જીતાડતી ઇનિંગ રમી. તેણે અણનમ 69 રન બનાવીને ટીમને સાત બોલ બાકી રહેતા જીત અપાવી. પંજાબ કિંગ્સે આ મેચમાં બેટિંગમાં સંપૂર્ણ દબદબો જમાવ્યો અને હૈદરાબાદના બોલર્સને કોઈ તક જ આપી નહીં.(All Image - BCCI)

6 / 6
આ જીત સાથે પંજાબ કિંગ્સે IPL 2026માં પોતાની મજબૂત દાવેદારી દર્શાવી છે, જ્યારે હૈદરાબાદ માટે આ મેચમાંથી શીખવા જેવી ઘણી બાબતો રહી ગઈ.(Crickinfo)

Published On - 7:56 pm, Sat, 11 April 26

Follow Us