પેટ કમિન્સની ટીમ બનશે IPL 2024 ચેમ્પિયન, તમે જ જોઈ લો આ ફોટોશૂટનું કનેક્શન

શ્રેયસ અય્યર અને પેટ કમિન્સે આઈપીએલ 2024ની ફાઈનલ પહેલા ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન પેટ કમિન્સ જમણી બાજુ જોવા મળી રહ્યો છે જ્યારે અય્યર ડાબી બાજુએ જોવા મળી રહ્યો છે.

| Updated on: May 26, 2024 | 10:39 AM
4 / 5
જ્યારે આ બે ટાઈટલ મેચના ફોટોશૂટ સામે આવ્યા ત્યારે પેટ કમિન્સ જમણી બાજુએ ઉભા હતા જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ડાબી બાજુએ હતા. પેટ કમિન્સની ટીમે આ બંને ટાઇટલ મેચ જીતી હતી.

5 / 5
આઈપીએલ 2024 ફાઈનલના ફોટોશૂટમાં પણ કાંઈ આવા જ દર્શ્યો જોવા મળ્યા હતા. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ ચાહકો રિએક્શન પણ આપી રહ્યા છે. તો આજે જોવાનું રહેશે કે, આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ કોણ બને છે.