વિરાટ-રોહિત નહીં આ ખેલાડી તોડશે સચિન તેંડુલકરનો સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ ! આ છે સૌથી મોટું કારણ
શું જો રૂટ સચિન તેંડુલકરનો સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકશે? આ એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ ક્યાંક ને ક્યાંક હા જ લાગે છે. ચાલો તમને જણાવીએ કે જો રૂટ સચિનનો રેકોર્ડ કેવી રીતે અને ક્યારે તોડી શકે છે? જો રૂટ પાસે એવા આંકડા છે જે તેને સચિન કરતા આગળ મૂકી શકે છે. જો રૂટ સચિનનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં તે જાણતા પહેલા આ આંકડો જુઓ.
જ્યારે સચિને 145 ટેસ્ટ રમી ત્યારે તેની ઉંમર 34 વર્ષ, 270 દિવસ હતી, જ્યારે જો રૂટ હાલમાં 33 વર્ષ, 245 દિવસનો છે. મતલબ કે રનની સાથે જો રૂટ ઉંમરના મામલે પણ સચિન કરતા એક ડગલું આગળ છે.
5 / 5
અહીં વધુ એક વાતની નોંધ લેવી જરૂરી છે કે ઈંગ્લેન્ડની ટીમ ઘણી બધી ટેસ્ટ મેચો રમે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડ સૌથી વધુ ટેસ્ટ મેચો રમે છે અને જો રૂટ તેમાં લગભગ દરેક મેચ રમે છે.