
પંજાબ કિંગ્સે IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ જેવા મજબૂત ખેલાડીઓ સહિત કુલ 10 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

શશાંક સિંઘ, પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વિશાક, યશ ઠાકુર, માર્કો યાનસન, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અજમતુલ્લાહ ,કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાઈલા અવિનાશ, પ્રવીણ દુબે.
Published On - 10:58 am, Tue, 26 November 24