IPL 2025 : રાજસ્થાન રોયલ્સ IPL 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની? પ્લેઓફના દરવાજા થઈ શકે છે બંધ

આરસીબી વિરુદ્ધ મળેલી હાર બાદ રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમ 9માંથી અત્યારસુધી 7 મેચ હારી ચૂકી છે. તેથી હવે રાજ્સ્થાન માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ચૂક્યા છે.

| Updated on: Apr 25, 2025 | 11:13 AM
4 / 7
રાજસ્થાન રોયલ્સેને હજુ આ સીઝનમાં 5 મેચ ગુજરાત ટાઈટન્સ,મુંબઈ ઈન્ડિયન્, કોલકત્તા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમવાની છે.જો RR આ તમામ મેચ જીતવામાં સફર રહે છે. તો તે 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

5 / 7
જે રીતે આઈપીએલની સીઝન ચાલી રહી છે. તે જોઈને લાગે છે કે, ટીમ માટે અધરું છે. જો રાજસ્થાનની ટીમ આટલા અંક સુધી પહોચવામાં સફર થાય તો તેમણે બીજી ટીમના રિઝલ્ટ પર પણ નિર્ભર રહેવું પડશે. રાજસ્થાનની ટીમ બેંગલુરુ સામે મેચ હારી ગઈ છે અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા પણ ખતમ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સની હારનો સૌથી મોટો વિલન શિમરોન હેટમાયર બન્યો છે, જેને ટીમે 11 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો છે.

6 / 7
રાજસ્થાનની ટીમે હવે 9 મેચ રમી છે અને ફક્ત બે જ જીતી છે, ટીમના ફક્ત ચાર પોઈન્ટ છે. હવે ટીમ પાસે ફક્ત 5 મેચ બાકી છે. જો તે બધા જીતી જાય તો પણ કુલ પોઈન્ટ ફક્ત 14 થશે, જે તેમને ટોચના ચારમાં લઈ જવા માટે પૂરતા નહીં હોય.

7 / 7
આનો અર્થ એ થયો કે, રાજસ્થાન આ વર્ષની IPLની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. ટીમ હાલમાં આઠમા સ્થાને છે, પરંતુ તે ક્યારે વધુ નીચે જશે તે કહેવું મુશ્કેલ છે.