IPL 2025 : જો ક્વોલિફાયર-2 માં આવું થયું, તો મુંબઈ ઈન્ડિયન્સ બનશે ચેમ્પિયન ! જાણો ચોંકાવનારું સત્ય

IPL 2025ના બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય ક્વોલિફાયર-2 મેચ પછી થશે. આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે, જે 1 જૂને રમાશે. આ મેચમાં મુંબઈ સાથે એક ગજબ સંયોગ બની રહ્યો છે અને જો આમ થયું તો મુંબઈ IPL 2025 ચેમ્પિયન બનશે. જાણો શું છે આ સંયોગ.

| Updated on: Jun 01, 2025 | 6:11 PM
4 / 5
જે બાદ છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023માં ક્વોલિફાયર-2 મેચ રમી હતી જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 5
મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્વોલિફાયર-2 માં પંજાબને હરાવવું સરળ રહેશે નહીં. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈની ટીમ 17 મેચ જીતવામાં સફળ રહી છે જ્યારે 16 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પણ તે લીગ સ્ટેજમાં પંજાબ સામે હારી ગયું હતું. (All Photo Credit : PTI)