IPL 2025: ઓરેન્જ-પર્પલ કેપ કોણ છે સૌથી આગળ, કે.એલ રાહુલે ઓરેન્જ કેપની રેસમાં કરી એન્ટ્રી

IPL 2025માં, બેટ્સમેનો શાનદાર રન બનાવી રહ્યા છે, જ્યારે બોલરો પણ ઘાતક બોલિંગથી પોતાની તાકાત દેખાડી રહ્યા છે.તો આજે આપણે પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં કોણ સૌતી આગળ છે. તેના વિશે વાત કરીએ.

| Updated on: Apr 11, 2025 | 11:20 AM
4 / 6
પર્પલ કેપની વાત કરીએ તો સીઝનની શરુઆતથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી ટોપ પર છે. નુર અહમદના નામે આઈપીએલ 2025માં સૌથી વધારે 11 વિકેટ છે.ટોપ-10 બોલરની લિસ્ટમાં 7 ભારતીય ખેલાડી પણ સામેલ છે.આઈપીએલ 2025માં અત્યારસુધી સૌથી વધારે રન નિકોલસન પુરને 288 ફટકાર્યા છે. ત્યારબાદ સાંઈ સુદર્શન. ત્રીજા સ્થાને મિચેલ માર્શ, ચોથા સ્થાને જોસ બટલર અને 5માં સ્થાને સૂર્યકુમાર યાદવ 199 રન સાથે છે.

5 / 6
ઓરેન્જ કેપની રેસની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી નિકોલસ પુરનસૌથી આગળ ચાલી રહ્યો છે. તેમણે 5 મેચમાં 288 રન બનાવ્યા છે. તેમજ ટોપ-5માં 2 સાંઈ સુદર્શન અને સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.

6 / 6
 જો આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનારની વાત કરીએ તો નૂર અહમદ પ્રથમ સ્થાને, બીજા સ્થાને હાર્દિક પંડ્યા, ત્રીજા સ્થાને ખલીલ અહમદ,ચોથા સ્થાને મોહમ્મદ સિરાજ અને પાંચમાં સ્થાને સાંઈકિશોર 10 વિકેટ સાથે છે. ટુંકમાં બીજાથી પાંચમાં સ્થાને રહેલા બોલરની વિકેટ 10 સમાન છે.