IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીતશે ટ્રોફી ? RCBના તરફેણમાં બની રહ્યો છે ગજબ સંયોગ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLની છેલ્લી 17 સિઝનમાંથી 7 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. RCB ત્રણ વખત ફાઈનલ રમી ચૂકી છે. પરંતુ તે ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. જોકે, આ વખતે RCB પાસે ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે.

| Updated on: May 29, 2025 | 7:01 PM
4 / 8
2020માં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લીગ તબક્કા દરમિયાન પ્રથમ સ્થાને રહી અને IPLનો ખિતાબ જીત્યો. જ્યારે 2021માં, ચેન્નાઈ સુપર કિંગ્સ લીગ સ્ટેજ પછી બીજા સ્થાને રહી અને ચેમ્પિયન બની. પછી 2022માં, ગુજરાત ટાઈટન્સની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી અને તે સિઝનની વિજેતા બની. આ પછી 2023માં CSK ફરી એકવાર લીગ સ્ટેજમાં બીજા સ્થાને રહી અને બાદમાં પાંચમી વખત ટ્રોફી જીતી.

5 / 8
2024ની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. KKRએ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. આ ક્રમ મુજબ, IPL 2025માં બીજા ક્રમાંકિત ટીમનો વારો છે.

6 / 8
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ વખતે બીજા સ્થાને રહ્યું છે. જો આ સંયોગ સાચો સાબિત થાય તો RCBને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં. જોકે, આ વાત કેટલી સાચી સાબિત થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

7 / 8
આ એક સંયોગ હતો, હવે આપણે IPLના આંકડા પર આવીએ. છેલ્લા 14 વર્ષમાં બીજા ક્રમે રહેલી ટીમે સૌથી વધુ IPL ટાઈટલ જીત્યા છે. 2011 થી 2024 સુધી લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમોએ 5 વખત IPL ટ્રોફી જીતી હતી, જ્યારે બીજા સ્થાને રહેલી ટીમોએ 8 વખત ટ્રોફી જીતી હતી.

8 / 8
ક્ત એક જ વાર એવો પ્રસંગ આવ્યો જ્યારે ત્રીજા ક્રમે રહેલી ટીમે ટાઈટલ હતું. ચોથા ક્રમે રહેલી ટીમ અત્યાર સુધી ક્યારેય IPL ટાઈટલ જીતી શકી નથી. આ મુજબ, RCBની ટ્રોફી જીતવાની શક્યતા વધી જાય છે. (All Photo Credit : PTI)

Published On - 6:58 pm, Thu, 29 May 25