
આ એવા ખેલાડી જેના પર સૌથી પહેલા બોલી લગાવવામાં આવે છે. આ તમામ ખેલાડીઓ ઈન્ટરનેશનલ અને આઈપીએલ લેવલ પર મોટું નામ હોય છે.તેને માર્કી ખેલાડી કહેવામાં આવે છે.

જો તમે રમત ગમત તેમજ આઈપીએલ મેગા ઓક્શનના પળે પળના સમાચાર જોવા માંગો છો. તો તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર આઈપીએલ મેગા ઓક્શનના લાઈવ બ્લોગમાં તમને તમામ અપટેડ મળતી રહેશે.

આઈપીએલ મેગા ઓક્શનની લાઈવ સ્ટ્રીમિંગની વાત કરીએ તો જો તમે ટીવી પર લાઈવ જોવા માંગો છો તો સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. તેમજ મોબાઈલ પર મેગા ઓક્શન તમે જિયો સિનેમા એપ પર જોઈ શકશો.
Published On - 12:47 pm, Thu, 21 November 24