IPL 2025 : મહાન મેથ્યૂ હેડે આ ક્રિકેટરને ગણાવ્યો યુવા ધોની, જાણો કોણ છે આ ખેલાડી

મેથ્યુ હેડન IPL 2025 દરમિયાન એક ખેલાડીમાં યુવા ધોની જોવા મળ્યો છે. હેડને આડકતરી રીતે આ ખેલાડીને આગામી ધોની કહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે આ યુવા ધોની.

| Updated on: May 06, 2025 | 11:21 AM
4 / 6
આઈપીએલ પ્રીમિયર લીગમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવી છે. આ વચ્ચે પૂર્વ મહાન ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને કોમેન્ટર મેથ્યુ  હેડે આઈપીએલ 2025માં રમી રહેલા એક ખેલાડીને ધોની કહ્યો છે.

5 / 6
જે ખેલાડીને મેથ્યુ  હેડને ધોની કહ્યોછે તે પંજાબ કિંગ્સની ટીમમાંથી રમે છે. 24 વર્ષીય ઓપનર અને વિકેટકીપર પ્રભસિમરન સિંહ હેડનના મતે યુવા ધોની છે.

6 / 6
પંજાબ કિંગ્સે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જેમાં એક 5,5 કરોડમાં રિટેન કરેલો શશાંક સિંહ અને બીજો 4 કરોડ રુપિયામાં રિટેન કરેલો પ્રભસિમરન સિંહ હતો.હવે આઈપીએલ 2025માં પ્રભસિમરન સિંહે 11 મેચમાં 170.03ની સ્ટ્રાઈક રેટથી 437 રન બનાવી ચૂક્યો છે. જેમાં 4 અડધી સદી પણ સામેલ છે.